101+ Ramdev Pir Dada Quotes, Status & Shayari In Gujarati | રામદેવપીર દાદા

નમસ્કાર મિત્રો શું તમે પણ રામદેવ પીર દાદા વિષે Quotes, Status & Shayari In Gujarati ગોતી રહ્યા છો?


મિત્રો આ બ્લોગપોસ્ટ માં તમને શ્રી રામદેવપીર દાદા વિષે જોવા મળશે જેવી રીતે કે તેમના વાકયો, સ્ટેટ્સ અને શાયરી.

 

Ramdev Pir Dada Quotes, Status & Shayari In Gujarati
Ramdev Pir Dada Quotes, Status & Shayari In Gujarati

 


Ramdevpir dada Information In gujarati 

શ્રી રામદેવપીર દાદા નું જન્મ આજથી 600 વર્ષ પહેલા થયું હતું. રાજસ્થાન માં આવેલ બાડમેર જિલ્લાના કાશમીર ગામમાં ૧૪૦૯ની ભાદરવા સુદ બીજના શુભ દિવસે રામદેવપીર દાદાનું જન્મ થયું હતું. તેમની માતા નું નામ મીનળ દેવી અર્થાત મૈણાદે હતું અને તેમના પિતાનું નામ અજમલ રાય હતું. 
 
કહેવામાં આવે છે કે રામદેવ પીર દાદા એ ભગવાન દ્વારકાધીશ અર્થ કૃષ્ણ ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને જોવા જઇયે તો રામદેવ પીર દાદા ના મંદિર રાજસ્થાન અને ગુજરાત માં વધુ જોવા મળે છે.
 
ભાદરવા સુદ બીજ ના દિવસે રામદેવ પીર દાદા ની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.

Ramdev Pir Dada Quotes, Status & Shayari In Gujarati

 
રામદેવ પીર દાદા ની આ પોસ્ટ ને લોકો ઘણા બધા અલગ-અલગ શબ્દો થી સર્ચ કરે છે જેવી રીતે કે ramdev pir bij status, ramdev pir gujarat, ramdev ji gurjar, ramdev pir history in gujarati, ramdev pir itihas, ramdev pir history in gujarati, ramdev pir no itihas gujarati, ramdev pir janm jayanti, ramdev ji janm sthan, ramdev pir mandir gujarat, ramdev pir na bhajan gujarati, ramdevpir quotes in gujarati, ramdevpir quotes, ramdev pir shayari gujarati, ramdev pir shayari, ramdev pir status, ramdev pir sister name, ramdev pir wikipedia in gujarati, ramdev pir whatsapp status, ramdev pir shayari & ramdev pir status gujarai.


Ramdev Pir Dada Styles Name

  •  જય રામાપીર
  • Jay ramapir
  • Gujarati
  • ✰๖ۣۜℜaᴍaͥթiͣrͫ✰
  • Jay ramdevpir
  • जय रामा पीर
  • Ramapir🚩
  • બીજધણી
  • Ramdev
  • Baba Ramdev
  • Babari
  • રામાપીર
  • રામાધણી
  • Jay Ramapir
  • અલખધની
  • Ramdevpir
  • ⚡Rαmαקir⚡
  • Alakh
  • Pirru
  • Jsy ramapir
  • babari
  • Baba ramdev pir
  • Ramsapir
  • Baar bij na dhani
  • રામદેવ
  • Mom ded
  • Ramadhani
  • Jay. Ramapir
  • Harsidda
  • jay ramapir
  • Jay ram
  • રામદેવ સદા સહાયતે

Ramdev Pir Dada Quotes

 ઇતના સચા હો હમારા વિશ્વાશ હમારે
હ્રદય મેં અલખ કરે સદા વાસ

જય અલખ...

 

સમય પણ આપે સાથ જ્યારે
માથે હોય
અલખધણી નો હાથ.

जय रामा पीर

 

ભલી ભલી હસ્તીઓ સલામ કરે જયારે
મહેફિલ માં રામદેવ ચોરુ આવે.

Ramapir🚩

 

Ramdev Pir Dada Shayari

 બીજાને જે થવું હોય એ થાય
મારી માથે તો મારો બાપ બેઠો છો.

⚡Rαmαקir⚡

 

બસ એક મારા અલખધણી ના
નામનું જ મને અભિમાન છે.

રામદેવ સદા સહાયતે

 

ધાર્યું થાય તો ઠીક બાકી "અલખધણી"
કરે ઈ ઠીક...

✰๖ۣۜℜaᴍaͥթiͣrͫ✰

 

પ્રોબ્લમ તો બોવ છે મારી જિંદગી માં પણ
તું સાથે છે તો મને કઈ દર નથી.

Jay ramdevpir

 

Ramdev Pir Dada Shayari

જિંદગી ના બધા પાપ ધોવાઈ જાય
જયારે મુખે અલખધણી નામ
લેવાઈ જાય.

રામાધણી

 

અરે સુખ નઈ પણ
દુઃખ માં આપ્યો છો સાથ મારો
શું કહું સાહેબ એના માટે સાહેબ
એ જીવ છે મારો...

Alakh

 

મળી જશે જિંદગી ની કિનારો જો હશે,
મારા અલખધણી નો સહારો...

jay ramapir

 

માફ કરજે મારા રામ ધણી જો કીનું દિલ દુભાવ્યું
હોય તો મારી ખુશી પણ એને દેજે જેની આખો માં
મારા કારણે પાણી આવ્યા હોય...

Baba ramdev pir

 

નવા વર્ષ 2023 ની શરૂઆત
એવી થાય, તમારા જીવનમાં ખુશી ફેલાય,
આનંદ થી દરેક દિવસ પસાર થાય અને,
જીવન તમારું ધન્ય થાય એવી અલખધણી પાસે પ્રાર્થના...

Jsy ramapir

 

જેના દિવા સામે આંખ બંધ કરીને બેસો
અને સામે વાળા નો ઇતિહાસ
દેખાડી દે એજ મારા અલખધણી...

Ramadhani
 

તારું નામ લેતા સુખ નું સુરજ ઉગતું હોય,
તો દુઃખ ની ઓકાત જ શું છે મારી હામે જોઈ શકે.

 

આ દગાડી દુનિયા માં વિશ્વાશનું સાચું સરનામું
એટલે મારા અલખધણી.

 

અલખધણી ભક્ત બનો તો એવા બનો,
સાહેબ બજારમાં કે ગામ માં
નીકળો તો લોકો તરત જ કહે
જય અલખધણી ભાઈ...

 

હે મારા અલખધણી આ નાનકડી ઉંમરમાં
એટલી ઓળખાણ ઉભી કરવા માંગુ છું  કે,
જ્યાં નામ તારું પડે ને યાદ મને કરે...

Post a Comment

Previous Post Next Post